
જેમનાં કારણે મને હકારાત્મક રહેવાની પ્રેરણા મળી. ફરીથી જીવનમાં કંઈ કરી બતાવવાની લગની લાગી…આ બધું ફકત એક ફરિસ્તાનાં લીધે એટલે નીવારોઝીન મેમનાં લીધે…
‘અવઢવ’ વાંચી તો એવુ લાગ્યુ કે એ પાત્રો આપણી આસપાસ જ જીવે છે… અને ‘મંજુ’ જેવી વાર્તા પણ કેટલી સહજ રીતે લખી..જાણે હું એ ફીલ કરી રહી હોય એવું લાગ્યું… મેં ફરીથી વાંચવાનું નીવારોઝીન મેમનાં લીધે જ કર્યુ…એમના દરેક વિચારોથી મને બહુ જ પ્રેરણા મળી…
બહુ જ આભાર નીવામેમ….
ખૂબ જ પ્રેમ તમને…હંમેશાં ખુશ રહો…અને આવી જ રીતે લખતા રહો…
‘અવઢવ’ જેવી બીજી નવલકથાની આશા…
જન્મદિવસની હાદિઁક શુભકામના શૂન્યતાનું આકાશ…😘😘😘😘
— તૃષા મકવાણા