હું ..એટલે સાવ સામાન્ય વ્યક્તિ..!! શૂન્યતાનું આકાશ એટલે ફકત અને ફક્ત …..મારા મનમાં ઉઠતા તરંગો …વિચારો…લાગણીઓને છૂટો દોર આપવાની મોકળાશ ….!!

18 responses »

 1. ગુજરાતી બ્લોગ જગતમાં. વેલકમ ..

 2. તરંગો, વિચારો, લાગણીને બંધનમાં રાખવાને બદલે વહેતી જ રાખવી જોઈએ. કોઈને કોઈક તો એ પ્રવાહનું પાન કરતા જ હોય છે. હું આપના બ્લોગની મુલાકાત લેતો રહીશ.

 3. તમારા મનના તરંગો,વિચારો અને લાગણીઓથી હર્યો ભર્યો બ્લોગ …મસ્ત છે.

 4. nirav kikani says:

  મારે માટે આ આ બ્લોગની માહિતી આપનાર… (જે સરપ્રાઈઝ કહી શકાય) એવા કુંજરવ…. “કુંજલ ધ લિટલ ગર્લ” નો ખુબ ખુબ આભાર માનુ છુ…. નિરવ કીકાણી – જૂનાગઢ…. 9825950152…. ખુબ સારી ભેટ છે મારે માટે….

 5. nilam doshi says:

  nice to visit this blog first time.liked it very much.
  heartily congrats.

 6. Mahesh Patel says:

  તમારી કથા કડી….. ૧ થી ૩૦ વાચી સુંદર આલેખન છે. આ કડીઓ ને અમુલ્ય ગુજરાતી વાર્તાઓ નું એક ફેસબુક પેજ છે એમાં ઘણું મોટું ૬૦૦૦૦૦ નું ઓડીયન્સ છે. જો તમેં ત્યાં આ વાર્તાઓ નું લેખક ના નામ સાથે પોસ્ટીંગ કરવો તો ઘણા લોકો સુધી વાર્તાઓ પહોચી સકે.

 7. વાહ, બ્લોગ ગમ્યો. મુલાકાત લઈને આનંદ થયો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s